28, September 2025

લોકસાહિત્યનાં પ્રેરકબળો

Author(s): ડૉ. રવિકુમાર આર. વસાવા

Authors Affiliations:

આસિસ્ટન્ટ પ્રોફેસર, બી વી ડી આર્ટસ – કોમર્સ કોલેજ, બાપુનગર, અમદાવાદ

DOIs:10.2018/SS/202509001     |     Paper ID: SS202509001


Abstract
Keywords
Cite this Article/Paper as
References

સારાંશ: લોકસાહિત્ય માનવીના જીવનસર્જનની સહજ અભિવ્યક્તિ છે, તેમજ માનવજીવનની અંદરથી વહેતી ભાવના, અનુભૂતિ અને સંસ્કૃતિનું જીવંત દર્પણ છે.લોકસાહિત્ય કોઈ એક  વ્યક્તિની કળ્પના કે લેખન પ્રક્રિયા નથી, પરંતુ એક સમૂહના અનુભવો, સંસ્કારો અને જીવનમૂલ્યોનું સામૂહિક સાહિત્ય છે. લોકસાહિત્ય એ માનવજીવનનું  જીવંત પ્રતિબિંબ છે, કે જે માનવીની લાગણીઓ, વિચાર, માન્યતાઓ અને અનુભૂતિઓને કથાઓ, ગીતો, નાટ્ય, કહેવતો અને પરંપરાઓના સ્વરૂપમાં રજૂ કરે છે. આ સાહિત્ય  માત્ર મૌખિક કલા કે કાવ્યોનો સમૂહ નથી, પરંતુ સમાજના સાંસ્કૃતિક જીવનનું, પરંપરાનું અને માનવીય મૂલ્યોનું જીવંત દર્પણ પણ છે.કે જ્યાં આનંદ, શોક, પ્રકૃતિ, શ્રમ, વીરતા, ભક્તિ અને મનોરંજન એકસાથે ઘૂંટાયેલા  જોવા મળે છે.

ડૉ. રવિકુમાર આર. વસાવા (2025); લોકસાહિત્યનાં પ્રેરકબળો, Shikshan Sanshodhan : Journal of Arts, Humanities and Social Sciences,      ISSN(o): 2581-6241,  Volume – 8,   Issue –  9.,  Pp. 1-8.       Available on –   https://shikshansanshodhan.researchculturesociety.org/


Download Full Paper

Download PDF No. of Downloads:6 | No. of Views: 6