31, January 2025

પદ્ય: પ્રકાર વિચારણા

Author(s): ડૉ. એસ. ડી. મોરી

Authors Affiliations:

પ્રિન્સિપાલ, શ્રીમતી બી. વી. ધાણક કૉલેજ, બગસરા

DOIs:10.2018/SS/202501010     |     Paper ID: SS202501010


Abstract
Keywords
Cite this Article/Paper as
References
માનવ જીવનમાં ભાવનાઓ, કલ્પનાઓ અને વિચારોને સૌંદર્યપૂર્ણ રીતે વ્યક્ત કરવાની સર્વોત્તમ કળા પદ્ય છે. પદ્ય માત્ર શબ્દોની ગોઠવણી નથી, પરંતુ હૃદયની ઊંડાણભરી લાગણીઓને સંગીતમય છંદ, અલંકાર અને લય દ્વારા મલકાવતું એક સર્જનાત્મક માધ્યમ છે. સાહિત્યની આ વિધામાં કવિ શબ્દોને ભાવના અને કલ્પનાના પંખ આપીને વાચકના હૃદય સુધી સીધો સંદેશ પહોંચાડે છે. સમય, સમાજ અને સંસ્કૃતિના વિકાસ સાથે પદ્યના વિવિધ પ્રકારો ઊભા થયા છે, જેમના માધ્યમે ક્યારેક રોમાંચ, ક્યારેક ભક્તિ, તો ક્યારેક વ્યંગ્ય કે દેશભક્તિના ભાવો ઉજાગર થાય છે. આ રીતે પદ્ય માનવ હૃદયના અણસારને સૌંદર્યપૂર્ણ આકાર આપે છે.

ડૉ. એસ. ડી. મોરી (2025); પદ્ય: પ્રકાર વિચારણા, Shikshan Sanshodhan : Journal of Arts, Humanities and Social Sciences,   ISSN(o): 2581-6241,  Volume – 8,   Issue –  1.,  Pp.54-59.        Available on –   https://shikshansanshodhan.researchculturesociety.org/


Download Full Paper

Download PDF No. of Downloads:2 | No. of Views: 3